વર્લ્ડકપ 2019: ડકવર્થ લુઈસથી ભારતે પાકિસ્તાનને 89 રનથી આપી હાર

ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી.

एबीपी माझा वेब टीम Last Updated: 17 Jun 2019 12:00 AM
વર્લ્ડકપ 2019ના 22માં મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પ્રમાણે 89 રનથી હાર આપી હતી. જેની સાથે જ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાને સતત સાતમી હાર આપી હતી. 337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી પાકિસ્તાનની ટીમને વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે તેઓ 6 વિકેટે 212 રન કરી શક્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર જમાને 62 અને બાબર આઝમે 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનને જીતવા 90 બોલમાં 177 રનની જરૂર, વરસાદના કારણે 35 ઓવર બાદ રમત રહી બંધ

35 ઓવરના અંતે ફરી વરસાદે અટકાવી મેચ, સ્કોર 166/6

પાકિસ્તાનને લાગ્યો પાંચમો ફટકો, હાર્દિ પંડ્યાએ 27મી ઓવરના પાંચમા બોલ પર હાફિઝને અને છઠ્ઠા બોલ પર શોએબ મલિકને પેવેલિયન મોકલ્યા.

25.2 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 126/3, ફખર જમાન 62 રન બનાવી કુલદીપનો બન્યો શિકાર. આ પહેલા 24મી ઓવરમાં કુલદીપ યાદવે બાબર આઝમને 48 રને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.

22 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 103/1, ફખર ઝમાન 56 અને બાબર આઝમ 38 રને મેદાનમાં. ઝમાને સિક્સ ફટકારી વર્લ્ડકપમાં પ્રથમ ફિફ્ટી પૂરી કરી.

14 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 58/1, ફખર ઝમાન 24 અને બાબર આઝમ 25 રને રમતમાં
10 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 38/1, ફખર ઝમાન 16 અને બાબર આઝમ 13 રને રમતમાં

337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનને લાગ્યો પ્રથમ ફટકો, ઇમામ ઉલ હક 7 રન બનાવી વિજય શંકરની ઓવરમાં થયો આઉટ
ભુવનેશ્વર કુમારે ઈનિંગની પાંચમી ઓવરમાં 4 બોલ ફેંક્યા પછી ઈજાના કારણે મેદાન છોડ્યું

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે મળીને 23.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 140 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 77 અને લોકેશ રાહુલે 57 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી આમિરે 3 વિકેટ લીધી હતી.

વરસાદ અટક્યા બાદ મેચ ફરી શરૂ થતાં જ ભારતને લાગ્યો મોટો ફટકો, કોહલી 77 રન બનાવી થયો આઉટ, 48 ઓવરના અંતે 315/5

મેચમાં આવ્યું વરસાદનું વિધ્ન, 46.4 ઓવરમાં ટીમ ઈન્ડિયા 305/4, કોહલી 71 અને વિજય શંકર 3 રને રમતમાં
ધોની 1 રન બનાવી આઉટ થતાં ભારતને લાગ્યો ચોથો ફટકો, આમિર ઝડપી કોહલીની વિકેટ, 46 ઓવરના અંતે 302/4

કોહલીની ફિફ્ટી, ભારતને ત્રીજો ફટકો, પંડ્યા 26 રન બનાવી આઉટ, 43.5 ઓવરમાં 285/3
42 ઓવરના અંતે ભારત 261/2, કોહલી 47 અને પંડ્યા 10 રને રમતમાં
ચોથા ક્રમે હાર્દિક પંડ્યા આવ્યો બેટિંગમાં

રોહિત શર્મા 113 બોલમાં 140 રન બનાવી હસન અલીની ઓવરમાં થયો આઉટ, પાકિસ્તાનને મળી બીજી સફળતા, 39 ઓવરના અંતે ભારત 238/2

34.3 ઓવરમાં ભારતીય ટીમના 200 રન પુરા, રોહિત શર્મા 113 રન (97) અને વિરાટ કોહલી 24 રને (31) રમતમાં. ભારત મજબૂત સ્થિતિમાં.
રોહિત શર્માએ કેરિયરની 24મી સદી ફટકારી, 203 ઇનિંગમાં 24 સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચીને 219મી ઇનિંગમાં ફટકારી હતી 24મી સદી. વર્તમાન વર્લ્ડકપમાં રોહિતે સાઉથ આફ્રિકા બાદ પાકિસ્તાન સામે સદી ફટકારી છે.

26 ઓવરમાં ભારતનો સ્કૉર એક વિકેટે 151 રન. રોહિત શર્મા 85 રન (72) અને વિરાટ કોહલી 4 રને (6) રમતમાં.
રોહિત શર્માની તાબડતોડ સદી, 85 બૉલમાં 100 રન પુરા કર્યા. 29.5 ઓવરમાં ભારતનો સ્કૉર એક વિકેટે 172 રન. રોહિત 100 અને વિરાટ 9 રને ક્રિઝ પર.
પાકિસ્તાનને પહેલી સફળતા અને ભારતને કેએલ રાહુલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. વહાબ રિયાઝે રાહુલને 57 રને (78) બાબર આઝમના હાથમાં ઝીલાવી દીધો. 24 ઓવરમાં ભારતનો સ્કૉર 136/1.

21.4 ઓવરમાં ટીમ ઇન્ડિયાના 121/0, કેએલ રાહુલે છગ્ગો ફટકારીને

ફિફ્ટી પુરી કરી. રાહુલ 51 રન (69) રને રમતમાં. રોહિત શર્મા 68 રન

(61). રાહુલે પોતાની ત્રીજી આંતરરાષ્ટ્રીય ફિફ્ટી લગાવી.
20 ઓવરમાં ભારતનો સ્કૉર 105/0. રોહિત શર્મા 63 રન (56) અને રાહુલ 39 રને (64) ક્રિઝ પર.
16 ઓવરમાં ટીમ ઇન્ડિયાના 93 રન, કેએલ રાહુલ 33 રન (33) અને રોહિત શર્મા 58 રને (49) રમતમાં.
17.3 ઓવરમાં ભારતનો સ્કૉર વિના વિકેટે 100 રન, કેએલ રાહુલ 37 રન (54 ) અને રોહિત શર્મા 61 રને (52) રમતમાં. આ સાથે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાએ પહેલી વિકેટ માટે વર્લ્ડકપમાં રેકોર્ડ પાર્ટનરશિપ બનાવી દીધી છે.
હાઇ વૉલ્ટેજ મુકાબલામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો વધારવા ફેન્સ ઢોલ-નગારા લઇને માન્ચેસ્ટર પહોંચ્યા.

રોહિત શર્માની આક્રમક ફિફ્ટી, 34 બૉલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે પુરા 50 રન પુરા કર્યા. ટીમનો સ્કૉર 12 ઓવરમાં વિના વિકેટે 79 રન.
પાકિસ્તાની ટીમઃ- ઇમામ-ઉલ-હક, ફકર જમાન, બાબર આઝમ, મોહમ્મદ

હાફિઝ, સરફરાજ અહેમદ (કેપ્ટન, વિકેટકિપર), શોએબ મલિક, ઇમામ

વસીમ, શદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.

ભારતીય ટીમઃ- રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન),

વિજય શંકર, ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર

કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન 1992, 1996, 1999, 2003, 2007, 2011 અને 2015માં આમને સામને ટકરાઇ છે, આ બધા મુકાબલામાં ભારતીય ટીમે બાજી મારી છે, જેથી ટીમ ઇન્ડિયાની નજર વધુ એક જીત મેળવવા તરફ રહશે, જ્યારે પાકિસ્તાન પ્રયાસ જીત મેળવી વર્લ્ડકપમાં ભારત સામે હારવાનું કલંક ભુસવાનો રહેશે.

વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

पार्श्वभूमी

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.