દિલ્હીમાં શીલા દીક્ષિતના નિધન પર 2 દિવસનો રાજકીય શોક,આજે કરાશે અંતિમ સંસ્કાર

Advertisement

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

एबीपी माझा वेब टीम Last Updated: 21 Jul 2019 07:23 AM
Continues below advertisement
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ શીલા દીક્ષિતના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શીલા દીક્ષિતના દિકરા સંદીપ દીક્ષિત સાથે વાતચીત કરી હતી.

पार्श्वभूमी

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ હતા.  પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.