વર્લ્ડકપ 2019 : અફઘાનિસ્તાન સામે ભારતનો 11 રને રોમાંચક વિજય, શમીની હેટ્રિક
કેપ્ટન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
एबीपी माझा वेब टीम
Last Updated:
22 Jun 2019 11:07 PM
ભારતે મેચ જીતવા આપેલા 225 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન 50 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાનો 11 રનથી વિજય થયો હતો. અફઘાનિસ્તાન તરફથી નબીએ 52 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થયા હતા. શમીએ 50મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4, બુમરાહ, ચહલ અને પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.

49 ઓવરના અંતે અફઘાનિસ્તાન 209/7, નબી 48 અને અલી 7 રને રમતમાં
48 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 204/7
48 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 204/7
45.4 ઓવર પર ચહલે રાશિદ ખાનને 14 રને ધોનીના હાથે સ્ટંપ કરાવ્યો

41.3 ઓવર પર હાર્દિક પંડ્યાએ ભારતની અપાવી છઠ્ઠી સફળતા, નજીબુલ્લા 21 રન બનાવી આઉટ

40 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 157/5, નવી 25 અને ઝરદાન 16 રને રમતમાં
35 ઓવરના અંતે 130/5, અસગર અફઘાન 8 રન બનાવી ચહલની ઓવરમાં બોલ્ડ થયો. નબી 15 રને રમતમાં

30 ઓવરના અંતે અફઘાનિસ્તાને 4 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા, અસગર અફઘાન 1 અને મોહમ્મદ નબી 0 રને રમતમાં

29મી ઓવરના છેલ્લા બોલ પર ફરી બુમરાહ ત્રાટક્યો, શાહીદી 21 રન બનાવી થયો પેવેલિયન ભેગો
28.4 ઓવર પર બુમરાહે ભારતને અપાવી ત્રીજી સફળતા, રહેમત શાહ 36 રન બનાવી થયો આઉટ
27 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 104/2, રહેમત શાહ 36 અને શાહીદી 19 રને રમતમાં

25 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 91/2, રહેમત શાહ 25 અને શાહીદી 17 રને રમતમાં
22 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 83/2, રહેમત શાહ 24 અને શાહીદી 10 રને રમતમાં

17 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 66/2, ગુલબદીન નાઈબ 27 રન બનાવી હાર્દિક પંડ્યાનો બન્યો શિકાર

12 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 54/1, રહેમત શાહ 11 રને અને ગુલબદીન નાઇબ 21 રને રમતમાં

6.3 ઓવર પર શમીએ ઝઝઈને બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી, 7 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 21/1
6 ઓવરના અંતે અફઘાનિસ્તાને વિના વિકેટે 18 રન બનાવ્યા

અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 224 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 67 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 52 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા 1 રન બનાવી આઉટ થયો હતો, જે બાદ ટીમ ઈન્ડિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી અને ગુલબદ્દીન નાઇબે 2-2 વિકેટ લીધી હતી.

46 ઓવરના અંતે ભારતનો સ્કોર 205/5, જાધવ 43 અને પંડ્યા 1 રને રમતમાં

ધોની 52 બોલમાં 28 બનાવી આઉટ, ભારતને પાંચમો ફટકો, 45 ઓવરના અંતે સ્કોર 193/5, કેદાર જાધવ-હાર્દિક પંડ્યા ક્રિઝ પર
41 ઓવપના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 178/4
35 ઓવરન અંતે ભારતનો સ્કોર 151/4, ધોની 8 અને કેદાર જાધવ 11 રને રમતમાં

વિરાટ કોહલી 67 રને મોહમ્મદ નબીનો શિકાર બન્યો હતો. કોહલીએ 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
વિજય શંકર 29 રન બનાવી રહેમતની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. કોહલી અને વિજય શંકરે 50 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
નોંધાવી
નોંધાવી
20 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 86 રન. વિરાટ કોહલી 44 રન અને વિજય શંકર 8 રને રમતમાં.
વિરાટ કોહલીએ 48 બોલમાં 4 ચોગ્ગા સાથે શાનદાર અડધી સદી ફટકારી છે.
17 ઓવરના અંતે ભારતે બે વિકેટ ગુમાવી 73 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 35 રન અને વિજય શંકર 4 રને ક્રિઝ પર.
લોકેશ રાહુલ 30 રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો છે. વિરાટ કોહલી અને વિજય શંકર રમતમાં
12 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કોર એક વિકેટે 55 રન. વિરાટ કોહલી 29 રન અને રાહુલ 24 રને રમતમાં
8 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવી 34 રન બનાવી લીધાં છે. વિરાટ કોહલી 15 રન અને રાહુલ 18 રને રમતમાં
4 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો વિના વિકેટે 7 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 1 રન અને લોકેશ રાહુલ 6 રને રમતમાં.
ભારતને પ્રથમ ફટકો, રોહિત શર્મા એક રન બનાવી આઉટ
અફઘાનિસ્તાનની ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. નૂર અલીની જગ્યાએ હજરતને તક સ્થાન મળ્યું છે. જ્યારે દવલતને પણ બહાર કરીને તેની જગ્યાએ આફતાબને રમાડવામાં આવી રહ્યો છે.

આજની આ મેચમાં ટીમ ઈન્ડિયામાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમારની જગ્યાએ મોહમ્મદ શમીને પ્રથમવખત વર્લ્ડકપમાં રમાડવામાં આવી રહ્યો છે.
पार्श्वभूमी
સાઉથમ્પટન: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 28મી મેચ રમાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો પ્રથમવાર વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી રહી છે વિજયરથ પર સવાર ટીમ ઈન્ડિયાની ટૂર્નામેન્ટમી પાંચમી મેચ અને અફઘાનિસ્તાન છઠ્ઠી મેચ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -