વર્લ્ડકપ 2019: ડકવર્થ લુઈસથી ભારતે પાકિસ્તાનને 89 રનથી આપી હાર

ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી.

एबीपी माझा वेब टीम Last Updated: 17 Jun 2019 12:00 AM

पार्श्वभूमी

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની...More

વર્લ્ડકપ 2019ના 22માં મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પ્રમાણે 89 રનથી હાર આપી હતી. જેની સાથે જ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાને સતત સાતમી હાર આપી હતી. 337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી પાકિસ્તાનની ટીમને વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે તેઓ 6 વિકેટે 212 રન કરી શક્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર જમાને 62 અને બાબર આઝમે 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.