VAYU Live: ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાની અસર શરૂ, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર અને એલર્ટ

કુદરતી આફત સામે લડવા મુખ્યમંત્રી, તંત્ર અને સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે

एबीपी माझा वेब टीम Last Updated: 12 Jun 2019 10:12 AM

पार्श्वभूमी

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો કહેર શરૂ થઇ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતને લઇને હાઇ એલર્ટની સાથે સાથે કેટલાક ગામોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, મુખ્યમંત્રી અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. કુદરતી આફત સામે લડવા માટે સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.