IndvsBan LIVE: ભારતે ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ટૉસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા. ભુવનેશ્વરને ફરીથી ટીમમાં સમાવાયો છે, જ્યારે કાર્તિકને પહેલી મેચ રમવાનો મોકો મળ્યો છે
एबीपी माझा वेब टीम
Last Updated:
02 Jul 2019 02:46 PM
पार्श्वभूमी
બર્મિંઘમઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ટૉસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા. ભુવનેશ્વરને ફરીથી ટીમમાં સમાવાયો છે, જ્યારે કાર્તિકને પહેલી મેચ રમવાનો મોકો મળ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -