Ind vs Aus LIVE: ભારતની સંગીન શરૂઆત, રોહિત-ધવન ક્રિઝ પર
ભારતે સાઉથ આફ્રિકા સામે જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયા આફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવી ચૂક્યુ છે
एबीपी माझा वेब टीम
Last Updated:
09 Jun 2019 03:40 PM
पार्श्वभूमी
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગટૉન ઓવલ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપની હાઇ વૉલ્ટેજ મેચ રમાઇ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, ઓસ્ટ્રેલિયાને પ્રથમ બૉલિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. બન્ને ટીમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી
- - - - - - - - - Advertisement - - - - - - - - -