UNGA Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ- અમે દુનિયાને યુદ્ધ નહી, બુદ્ધ આપ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે

एबीपी माझा वेब टीम Last Updated: 27 Sep 2019 08:04 PM

पार्श्वभूमी

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે...More

આતંક પર વહેંચાયેલી દુનિયા કોઇના હિતમાં નથી અને આવી દુનિયા યુએના જન્મના સિદ્ધાંતને નુકસાન કરે છે. ભારતના અવાજમાં દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ બંન્ને છે. આતંકવાદ પર વહેંચાયેલી દુનિયા કોઇનું હિત કરી શકશે નહીં.