Howdy Modi: હ્યુસ્ટનમાં બોલ્યા PM મોદી - ભારતે કલમ 370ને વિદાય આપી દીધી

હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધન કરશે.

एबीपी माझा वेब टीम Last Updated: 23 Sep 2019 12:19 AM

पार्श्वभूमी

હ્યુસ્ટનઃ હાઉડી મોદી કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ હ્યુસ્ટન પહોંચી ગયા છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અનેક ભારતીય અને અમેરિકન અધિકારીઓએ મુલાકાત...More

PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રંપને સહપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.