પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની તબિયત લથડી, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ

અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

एबीपी माझा वेब टीम Last Updated: 09 Aug 2019 08:25 PM

पार्श्वभूमी

નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને મેડિકલ ચેક અપ માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં...More

અરુણ જેટલીની તબિયત પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા એઇમ્સ પહોંચ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ એઇમ્સ પહોંચ્યા છે.