વર્લ્ડકપ 2019માં ભારતની પ્રથમ હાર, ઈંગ્લેન્ડે 31 રને હરાવ્યું, રોહિત શર્માની સદી એળે ગઈ

ભારત તરફથી રોહિત શર્માએ 102 રનની ઈનિંગ રમી પણ ટીમને જીત ન અપાવી શક્યો.

एबीपी माझा वेब टीम Last Updated: 30 Jun 2019 11:14 PM

पार्श्वभूमी

વર્લ્ડકપ 2019માં આજે 38મો મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટોનના બર્મિંઘમમાં રમાયો હતો....More

ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 338ના રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે
ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકતાં ભારતનો 31 રનથી પરાજય થયો હતો. વર્લ્ડકપમાં ભારતની આ પ્રથમ હાર હતી. ભારત તરફથી રોહિત શર્માએ 102 અને કોહલીએ 66 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 44 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી પ્લેંકેટે 3 વિકેટ લીધી હતી.