Ind vs Pak World Cup LIVE: ભારતની મજબૂત શરૂઆત, રોહિત-રાહુલ ક્રિઝ પર
ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે
एबीपी माझा वेब टीम
Last Updated:
16 Jun 2019 03:50 PM
पार्श्वभूमी
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -