Budget 2019: બજેટમાં મીડલ ક્લાસને ઝટકો, પેટ્રૉલ-ડિઝલ થયુ મોંઘુ, ઇન્કમ ટેક્સમાં ના મળી રાહત

આ વખતે કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનારી પહેલી ફુલ ટાઈમ નાણાં મંત્રી છે. આ પહેલા ઈન્દિરા ગાંધી કેન્દ્રીય બજેટ પણ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ ફુલ ટાઈમ નાણાં મંત્રી નહોતા.

एबीपी माझा वेब टीम Last Updated: 05 Jul 2019 02:24 PM

पार्श्वभूमी

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરશે. લોકસભા ચૂંટણી 2019માં ફરીથી ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી 2.0 સરકાર હેઠળ રજૂ કરવામાં આવી રહેલું...More

સોનુ, પેટ્રૉલ, ડીઝલ, તમાંકુ મોંઘુ થયુ, સોના પર ટેક્સ વધારીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે. તંમાકુ પર પણ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો. પેટ્રૉલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે