વર્લ્ડકપ 2019: ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી આપી હાર, બુમરાહ-ભુવનેશ્વરની 3-3 વિકેટ

ભારતે વર્લ્ડકપ 2019મા સતત બીજો વિજય મેળવ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં હારનો સ્વાદ ચાખ્યો.

एबीपी माझा वेब टीम Last Updated: 09 Jun 2019 11:20 PM

पार्श्वभूमी

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગટૉન ઓવલ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપની હાઇ વૉલ્ટેજ મેચ રમાઇ હતી ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ઓસ્ટ્રેલિયાને પ્રથમ બૉલિંગ કરવાનું આમંત્રણ...More

ભારતે મેચ જીતવા આપેલા 353 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતે 36 રનથી મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સર્વાધિક 69 રન બનાવ્યા હતા. વોર્નરે 56 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી 55 રન નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 તથા ચહલે 2 વિકેટ લીધી હતી.