IND vs NZ Semifinal : વરસાદના કારણે મેચ સ્થગિત, બુધવારે થશે ફેંસલો
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઇ રહી છે
एबीपी माझा वेब टीम
Last Updated:
09 Jul 2019 11:05 PM
માનચેસ્ટરમાં ઓલ્ડટ્રેફર્ડમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની આઈસીસી વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલની બાકીની રમત વરસાદના કારણે આજે રદ કરી દેવામાં આવી છે. બાકીની રમત બુધવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે ફરીથી શરૂ થશે. ન્યૂઝીલેન્ડની ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા છે. બુધવારે તેઓ બાકીની 3.5 ઓવર રમશે. જે બાદ ટીમ ઈન્ડિયાને પૂરી 50 ઓવર રમવા મળશે.

માંચેસ્ટરમાં વરસાદ રોકાયો, જલદી શરૂ થઈ શકે છે મેચ

46.1 ઓવર વરસાદે અટકાવી મેચ, ન્યૂઝીલેન્ડનો સ્કોર 211/5, ટેલર 67 અને લાથમ 3 રને રમતમાં
46 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 209/5, ટેલર 65 અને લાથમ 3 રને રમતમાં

44.4 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 200/5, ગ્રાન્ડહોમ 16 રન બનાવી ભુવનેશ્વરનો શિકાર બન્યો, ટેલર 59 રને રમતમાં
43.1 ઓવર ટેલરે ચહલની ઓવરમાં સિક્સ મારી ફિફ્ટી પુરી કરી
44 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 197/4, ટેલર 56 અને ગ્રાન્ડહોમ 16 રને રમતમાં

41 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 163/4, નિશામ 12 રન બનાવી પંડ્યાની ઓવરમાં થયો આઉટ, રોસ ટેલર 40 રને રમતમાં
39 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 151/3, રોસ ટેલર 36 અને જેમ્સ નિશામ 5 રને રમતમાં
37 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 140/3, રોસ ટેલર 29 અને જેમ્સ નિશામ 2 રને રમતમાં
કેન વિલિયમસન આઉટ થતાં પહેલા વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનારો ન્યૂઝિલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો. વિલિયમસને વર્લ્ડકપમાં 548 રન બનાવ્યા છે. આ પહેલાનો રેકોર્ડ માર્ટિન ગુપ્ટિલના નામે હતો. તેણે 2015ના વર્લ્ડકપમાં 547 રન બનાવ્યા હતા. 2007માં સ્કોટ સ્ટાયરિસે 499 રન બનાવ્યા હતા.

35.2 ઓવર કેન વિલિયમસન 67 રન બનાવી ચહલની ઓવરમાં જાડેજાને કેચ આપી બેઠો. સ્કોર 134/3
ભારતની મજબૂત બૉલિંગ આક્રમણ સામે કિવી ટીમની ધીમી બેટિંગ, 100 રન પુરા કરવા 29 ઓવર રમી. 28.1 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 2 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા. કેન વિલિયમ્સન 45 રને (74) અને રૉસ ટેલર 15 રને (30) રમતમાં
ન્યૂઝીલેન્ડ ટીમના 26 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 86 રન, કેન વિલિયમ્સન 36 રને (65) અને રૉસ ટેલર 9 રને (27) રમતમાં

ઓલ્ડ ટ્રેફર્ડનુ સ્ટેડિયમ ભારતીય ફેન્સથી ખચોખચ ભરાયુ

જાડેજાએ ટીમ ઇન્ડિયાને બીજી સફળતા અપાવી, ઓપનર બેટ્સમેન હેનરી નિકોલસને 28 રને (51) બૉલ્ડ કર્યો. ન્યૂઝીલેન્ડ ટીમનો સ્કૉર 18.2 ઓવરમાં 2 વિકેટે 69 રન પર પહોંચ્યો
15 ઓવર પુરી થયા બાદ ન્યૂઝીલેન્ડ ટીમનો સ્કૉર 1 વિકેટ ગુમાવીને 55 રન છે. પહેલી 5 ઓવરમાં 7 રન બન્યા હતા, ત્યારબાદની 5 ઓવરોમાં 20 રન બન્યા બન્યા છે. 11 થી 15 ઓવર સુધી કિવી ટીમે 28 રન બનાવ્યા છે
હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં ટીમના ફિઝીયો પેટ્રિક ફર્હાટ મેદાનમાં આવ્યા. ભારત પાસે હાર્દિકની જગ્યા પુરવા માટે કોઇ અવેજી બૉલર નથી. હાર્દિક પંડ્યાની જગ્યાએ મયંક અગ્રવાલ ફિલ્ડીંગમાં આવ્યો
કિવી ટીમની ધીમી શરૂઆત, 14 ઓવરમાં 50 રન પુરા કર્યા, 14 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડે 1 વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા છે. હેનરી નિકોલસ 23 રન (33) અને કેન વિલિયમ્સન 26 રને (37) રમતમાં
મેદાનની બહાર દેખાયા કોહલી અને ધોનીની સમર્થકો

કિવી ટીમે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 27 રન બનાવ્યા. હેનરી નિકોલસ 10 રન (23) અને કેન વિલિયમ્સન 14 રને (23) ક્રિઝ પર
હજારોની સંખ્યામાં માન્ચેસ્ટર પહોંચ્યા ટીમ ઇન્ડિયાના સમર્થકો, ફેન્સે સ્ટેડિયમની બહાર ઢોલ-નગારા વગાડી ઉજવણી કરી

5 ઓવરના અંતે ન્યૂઝીલેન્ડે 1 વિકેટ ગુમાવીને 7 રન બનાવ્યા છે. હેનરી નિકોલસ 3 રન (11) અને કેન વિલિયમ્સન 3 રને (6) રમતમાં છે
ન્યૂઝીલેન્ડને ચોથી ઓવરના પહેલા બૉલે પ્રથમ ઝટકો લાગ્યો, બુમરાહે ઓપનર માર્ટિન ગપ્ટિલને 1 રન બનાવીને વિરાટ કોહલીના હાથમાં ઝીલાવી દીધો. 4 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 1 વિકેટ ગુમાવીને 2 રન બનાવ્યા છે

ભુવનેશ્વર કુમારની પહેલી ઓવરના પહેલા બૉલે ભારતે રિવ્યૂ ગુમાવ્યો હતો, કિવી બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ અને હેનરી નિકોલસ ક્રિજ પર હતા
વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં માત્ર એક જ ફેરફાર કર્યો છે, કુલદીપ યાદવની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને મોકો આપ્યો છે, જ્યારે શમીને ફરી એકવાર મેદાનની બહાર રહેવુ પડ્યુ છે
ભારતીય ટીમઃ લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

કિવી ટીમમાં ધાકડ બૉલર લૂકી ફર્ગ્યૂસન ફીટ થઇ ગયો છે, સેમિ ફાઇનલ ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે

ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ (વિકેટકીપર), જેમ્સ નીશાન, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, લૂક ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટ્રેન્ટ બૉલ્ટ

વર્લ્ડકપમાં ભારતીય ટીમ 9 મેચોમાં 7 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 15 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી ન્યૂઝીલેન્ડની ટીમ 9 લીગ મેચોમાં 5 જીત સાથે ચોથા નંબરની સેમિ ફાઇનલિસ્ટ ટીમ છે. હાલમાં ભારતીય ટીમના બેટ્સેમેનો અને બૉલરો ફૂલ ફોર્મમાં છે.
વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઇ રહી છે.

पार्श्वभूमी
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમ 9 મેચોમાં 7 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 15 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી ન્યૂઝીલેન્ડની ટીમ 9 લીગ મેચોમાં 5 જીત સાથે ચોથા નંબરની સેમિ ફાઇનલિસ્ટ ટીમ છે. હાલમાં ભારતીય ટીમના બેટ્સેમેનો અને બૉલરો ફૂલ ફોર્મમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -