વર્લ્ડકપ 2019ઃ મેચના પાસ માંગનારા મિત્રોને વિરાટ કોહલી શું જવાબ આપે છે, જાણો વિગતે

બીસીસીઆઇએ કોહલીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કોઇ એક પત્રકારના સવાલનો જવાબ આપી રહ્યા છે

एबीपी माझा वेब टीम Last Updated: 16 Jun 2019 03:40 PM

पार्श्वभूमी

કાર્ડિફઃ ક્રિકેટ મેચની ટિકિટ અને પાસ માંગનારા લોકોને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક શાનદાર જવાબ આપે છે. બીસીસીઆઇએ કોહલીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કોઇ એક પત્રકારના સવાલનો જવાબ...More

વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન 1992, 1996, 1999, 2003, 2007, 2011 અને 2015માં આમને સામને ટકરાઇ છે, આ બધા મુકાબલામાં ભારતીય ટીમે બાજી મારી છે, જેથી ટીમ ઇન્ડિયાની નજર વધુ એક જીત મેળવવા તરફ રહશે, જ્યારે પાકિસ્તાન પ્રયાસ જીત મેળવી વર્લ્ડકપમાં ભારત સામે હારવાનું કલંક ભુસવાનો રહેશે.