વર્લ્ડકપ 2019ઃ મેચના પાસ માંગનારા મિત્રોને વિરાટ કોહલી શું જવાબ આપે છે, જાણો વિગતે

બીસીસીઆઇએ કોહલીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કોઇ એક પત્રકારના સવાલનો જવાબ આપી રહ્યા છે

एबीपी माझा वेब टीम Last Updated: 16 Jun 2019 03:40 PM
વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન 1992, 1996, 1999, 2003, 2007, 2011 અને 2015માં આમને સામને ટકરાઇ છે, આ બધા મુકાબલામાં ભારતીય ટીમે બાજી મારી છે, જેથી ટીમ ઇન્ડિયાની નજર વધુ એક જીત મેળવવા તરફ રહશે, જ્યારે પાકિસ્તાન પ્રયાસ જીત મેળવી વર્લ્ડકપમાં ભારત સામે હારવાનું કલંક ભુસવાનો રહેશે.
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન),

વિજય શંકર, ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર

કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, .
પાકિસ્તાની ટીમઃ- ઇમામ-ઉલ-હક, ફકર જમાન, બાબર આઝમ, મોહમ્મદ

હાફિઝ, સરફરાજ અહેમદ (કેપ્ટન, વિકેટકિપર), શોએબ મલિક, ઇમામ

વસીમ, શદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.

पार्श्वभूमी

કાર્ડિફઃ ક્રિકેટ મેચની ટિકિટ અને પાસ માંગનારા લોકોને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક શાનદાર જવાબ આપે છે. બીસીસીઆઇએ કોહલીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કોઇ એક પત્રકારના સવાલનો જવાબ આપી રહ્યા છે. કોહલીને સવાલ કરવામાં આવ્યો હતો તે મેચી ટિકિટ અને પાસ માંગનારા લોકોનો કેવી રીતે સામનો કરે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.