બાપુએ સ્વચ્છાગ્રહ અને સત્યાગ્રહને નવું રૂપ આપ્યુંઃ રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું સંબોધન

Advertisement

પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

एबीपी माझा वेब टीम Last Updated: 02 Oct 2019 09:32 PM
Continues below advertisement
GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પહોંચીને પીએમ મોદીએ મા અંબાની આરતી કરી.

पार्श्वभूमी

અમદાવાદ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિતે વડાપ્રધાન 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ  સાબરમતી રીવરફ્રન્ટ-અમદાવાદ ખાતે 20 હજારથી વધુ સરપંચોના સંમેલનમાં સ્વચ્છતાની નેમ સાથે દેશને ખુલ્લામાંથી શૌચ મુક્ત જાહેર કર્યો હતો.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.