જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાં આતંકવાદ અને પરિવારવાદથી મુક્તિ મળશેઃ PM મોદી

જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.

एबीपी माझा वेब टीम Last Updated: 08 Aug 2019 08:41 PM

पार्श्वभूमी

જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોની અડચણો દૂર કરી....More

સંસદમાં કોણે મતદાન કર્યું, કોણે સમર્થન આપ્યું અને કોણે નહી, તેનાથી આગળ વધીને સાથે મળીને જમ્મુ કાશ્મીર અને લદાખના હિતમાં કામ કરવાનું છે. જમ્મુ કાશ્મીર અને લદાખની ચિંતા આપણા બધાની ચિંતા છે. તેમનું દુખ છે આપણું દુખ છે.