ખેડૂત નેતા વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર જયેશ રાદડિયાએ આપી મુખાગ્નિ

અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાવવા લાગ્યા છે.

एबीपी माझा वेब टीम Last Updated: 30 Jul 2019 04:19 PM

पार्श्वभूमी

જામકંડોરણા: પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા...More

પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપીને અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. જયેશ રાદડિયા પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા