LIVE: નિગમ બોધઘાટ પર થયા અરુણ જેટલીના અંતિમ સંસ્કાર, પુત્ર રોહને આપી મુખાગ્નિ
પાર્ટી કાર્યકર્તા અને અન્ય લોકો અરુણ જેટલીના અંતિમ દર્શન કરી શકે તે માટે આજે સવારે 10 વાગ્યે ભાજપના હેડક્વાર્ટરમાં તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે.
एबीपी माझा वेब टीम
Last Updated:
25 Aug 2019 04:17 PM
પૂર્વ નાણામંત્રી અરુમ જેટલીનો દિલ્હીના નિગમ બોઘઘાટ પર પુરેપુરા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, તેમના પુત્ર રોહન જેટલીએ પાર્થિવ શરીરને મુખાગ્ની આપી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પહોંચ્યા હતા.
રાજનાથસિંહ, અમિત શાહ, પ્રકાશ જાવડેકર, મુખ્તાર અબ્બાસ નકવી, ગૌતમ ગંભીર જેવા ભાજપના અનેક નેતાઓ અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા છે.
જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. તે સિવાય કોગ્રેસ નેતા કપિલ સિબ્બલ, બાબા રામદેવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે પણ જેટલીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનો પાર્થિવ શરીર દિલ્હીના નિગમ બોધ ઘાટ પહોંચી ગયો છે. થોડીવારમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
पार्श्वभूमी
નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરાશે. જેટલીનું નિધન શનિવારે 12 વાગ્યાના સાત મિનિટ પર દિલ્હીની એઇમ્સમાં થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ નવ ઓગસ્ટના રોજ એઇમ્સમાં દાખલ થયા હતા.નોંધનીય છે કે મે 2018માં જેટલીનું અમેરિકામાં કિડની પ્રત્યારોપણ થયુ હતું. ત્યારબાદ જેટલીની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવા અને મંત્રાલયનો કાર્યભાર છોડવા પાછળ તેમની ખરાબ તબિયત કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જેટલીએ પોતે જ ટ્વિટર પર એક ચિઠ્ઠી લખીને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -